Haun Jeevaan Naam Dhiaa'e
જીવંત ધ્યાન સાધનામૃત્યુ પર વિજય મેળવવા, અહંને નિર્મૂળ કરવા તથા આત્માની શક્તિને જાગૃત કરવા માટેનો એકમાત્ર ઉપાય આધ્યાત્મિક અભ્યાસ ભજન-સ્મરણ છે. આ પુસ્તક આધ્યાત્મિક અભ્યાસ માટે અને એમાંથી મળતા આનંદમાં લીન રહીને જીવન વ્યતીત કરવા માટે એક ઉપયોગી સાધન છે. એ આપણને પ્રેરણા આપે છે કે વાણીમાંથી વર્તન તરફ અને ભ્રમોમાંથી વાસ્તવિકતા તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ; જેથી આપણે એ યાત્રાનો આરંભ કરી શકીએ, જે આપણને તનમનની સીમાઓ પાર કરીને આગળ લઈ જશે. The only way to conquer death - to die to the ego's needs and awaken the power of the soul - is the practice of meditation. This book provides a practical, no-nonsense approach to living a life dedicated to the work and joy of meditation. It shows us how to move from talk to action, from concept to experience, so that we can undertake the journey that will transcend body and mind.English: Living MeditationAuthor: Hector Esponda Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 192 Pages Edition: 3rd, 2024 ISBN: 978-93-89810-91-2 RSSB: GJ-203-0 Price: USD 6 including shipping. Estimated price: EUR 5.68, GBP 4.93 |