Sant Marg

Sant Marg

સંત માર્ગ

આ પુસ્તક સંતમતનો પરિચય ખૂબ સુંદર રીતે આપે છે. એમાં મહારાજ ચરણસિંહજી દ્વારા સંતોના ઉપદેશના મૂળભૂત સિદ્ધાંતો વિષે સંપૂર્ણ અને સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે. પુસ્તકમાં પૂર્વ અને પશ્ચિમના સંતોની રચનાઓમાંથી અનેક અવતરણો લઈને એ બતાવવામાં આવ્યું છે કે આ આધ્યાત્મિક સત્યો સમગ્ર જગત માટે એકસમાન છે.

This brief volume, is an excellent introduction to Sant Mat. It contains Maharaj Charan Singh's thorough and clear explanation of all the basic principles of the teaching of the Saints. Numerous quotations from the writings of both Eastern and Western mystics demonstrate the universality of these spiritual truths.

Format Paperback, 152 Pages
Edition 8th, 2016
ISBN 978-81-19078-47-9
Item Code GJ-024-0
$5.00 USD including shipping
Approx. €4.63 EUR • £3.85 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Sant Marg by Maharaj Charan Singh
Other Language Editions