Jago Re Pyare Jago
જાગો પ્રેમી જાગોજેઓ જીવનમાં ગૂઢ આધ્યાત્મિક સત્ય જાણવા માટે ઉત્સુક છે, ખાસ તેમના માટે ‘જાગો પ્રેમી જાગો’નું પ્રકાશન થયું છે. આ પુસ્તક એના શીર્ષક મુજબ સૌને જાગૃત થવા માટે પડકાર ફેંકે છે અને સમજાવે છે કે આધ્યાત્મિકતાને વગર સમજ્યે એનું સ્થૂળ સ્વરૂપ જોઈને આપણે પોતાની જાતને છેતરીએ છીએ. આ પુસ્તક આપણી કેટલીય પ્રચલિત ભ્રમણાઓને નજર સમક્ષ લાવે છે અને એના પર વિચાર કરવાની ફરજ પાડે છે. એ આપણને સજાગ કરે છે કે આપણી અંદર પરિવર્તન લાવવાના અસલ કામ તરફ ધ્યાન આપવાના બદલે આપણે પરંપરાગત માન્યતાઓ અને ધારણાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ધારણાઓ અને ભ્રમણાઓમાંથી બહાર નીકળવાની પ્રેરણા આપતા આ પુસ્તકમાં બહુ જ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે આપણે સદગુરુનો ઉપદેશ સારી રીતે સમજવાના બદલે તેનો બહુ સરળતાથી કંઈક જુદો જ અર્થ કાઢીએ છીએ. This book addresses all who seek to know life’s profound spiritual reality. The book is exactly what its title says: an urgent call to wake up to how we delude ourselves by interpreting physically what is not physical but spiritual. The book identifies many of our most typical illusions so that we can reflect on them. It urges us to wake up to how we neglect our real inner work of self-transformation but settle instead with concepts and conventions. Urging us to go beyond concepts and illusions, the book explains in simple and clear terms why we can so easily misunderstand the master’s teachings. English: A Wake Up CallAuthor: Sabina Oberoi & Beverly Chapman Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 176 Pages Edition: 1st, 2017 ISBN: 978-93-93426-00-0 RSSB: GJ-251-0 Price: USD 6 including shipping. Estimated price: EUR 5.68, GBP 4.93 |