Adhyatam Marg

આધ્યાત્મિક માર્ગ

અધ્યાત્મિક માર્ગ મૂળ અંગ્રેજી પુસ્તક પાથ ઓફ માસ્ટર્સનો ગુજરાતી અનુવાદ છે. પુસ્તકમાં લેખકે સંતમત વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. ડો. જૂલિયન જોન્સને 1930ના દાયકામાં પોતાના સદ્ગુરુ મહારાજ સાવનસિંહજીની સંગતિમાં સાત વર્ષ વિતાવ્યા પછી સુરત-શબ્દ યોગની રૂપરેખા આપણી સમક્ષ રજૂ કરી છે. શબ્દધુનનો યોગ એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેને અપનાવીને સંતો આધ્યાત્મિક વિકાસની ચરમ અવસ્થા પ્રાપ્ત કરે છે. પુસ્તકને વીસમી સદીના આધ્યાત્મિક સાહિત્યની એક ઉત્કૃષ્ટ રચના માનવામાં આવે છે. પુસ્તકમાં અધ્યાત્મ માર્ગના અનેક મૂળભૂત સિદ્ધાંતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં મનુષ્યજન્મનો ઉદ્દેશ્ય, સદ્ગુરુ અને તેમનાં કાર્યો, શબ્દધુન, આંતરિક અને બાહ્ય બ્રહ્માંડ, કર્મ અને પુનર્જન્મ, મૃત્યુ અને આત્માને પાછો પરમાત્મા પાસે લઈ જનારી આંતરિક યાત્રા વગેરે વિષયોનો સમાવેશ થાય છે. લેખકે મનની વૃત્તિઓનું વિશ્લેષણ અને સંસારના ધર્મો વિશે વિવેચન પણ કર્યું છે. પુસ્તકનો મુખ્ય વિષય છે કે માનવદેહમાં રહીને વૈજ્ઞાનિક રીતે પોતાના અંતરમાં પરમાત્મા સાથે કેવી રીતે મેળાપ કરી શકાય.

This book presents a comprehensive discussion of Sant Mat, also known as the path of the Masters. After living in India for nearly seven years in the 1930s at the home of his Master in India, the author gives an outline of Surat Shabd Yoga, the yoga of the sound current, which is the scientific system through which the Masters attain the highest degree of spiritual development. Considered a classic of twentieth-century spiritual literature, the book covers many fundamentals of the spiritual path, including: the purpose of human life, the Masters and their duties, the audible life stream, the outer and inner universes, karma and reincarnation, death, and the inner journey back to God. The author also gives a thorough analysis of the workings of the mind, and a review of world religions. He explains that at the heart of the book is "a scientific method of entering and realizing the kingdom of heaven while still living in the human body."

English: Path of the Masters, The
Author: Dr. Julian P. Johnson
Category: RSSB Tradition: Other Authors
Format: Hardcover, 480 Pages
Edition: 1st, 2021
ISBN: 978-93-93426-06-2
RSSB: GJ-064-0

Price: USD 13.00 including shipping.
WE DO NOT SHIP TO INDIA. FAQs.
Estimated price: EUR 12.30, GBP 10.68
Copies: 1 2 3 4 (maximum)

Shipping is included on all orders of $30 or more.
However, a shipping surcharge of $10 will be applied to orders under $30.
Please also click the link below:

Before placing your order, please read this important information.

When you receive your order, you may need to pay additional duties or fees which are determined by your country concerning the importing of books. These are based on your local laws which we have no control over.

Therefore, we recommend before placing your order you should inquire in advance if extra import duties/fees will apply in your country.

Responsibility of the Customer

If an order is shipped by us but is returned back to us by the courier company or postal authorities due to any of the reasons listed below, the customer will be responsible to pay the return shipping charges:

  • Customer refuses to accept the parcel
  • Customer refuses to pay any additional import duties/fees levied in their country
  • Incorrect address/contact details provided by customer
  • Non-availability of customer to receive the parcel after repeated delivery attempts

Other Language Editions