Sant Samagam
સંત સમાગમઆત્મકથાની શૈલીમાં લખાયેલા આ પુસ્તકમાં દરિયાઈલાલજીએ અત્યંત વિનોદપૂર્વક, બુદ્ધિપૂર્વક અને વિનમ્રતાથી મહારાજ સાવનસિંહજી (જેમને પ્રેમથી ‘મોટા મહારાજજી’ કહેતા હતા) સાથે થયેલા તેમના વ્યક્તિગત અનુભવોનું વર્ણન કર્યું છે. પુસ્તકનો ઘણો ખરો ભાગ લેખકે યુવાન વયે લીધેલી નોંધો પર આધારિત છે, જે મહારાજ સાવનસિંહજીએ ખ્રિસ્તી પાદરીઓ અને જિજ્ઞાસુઓ સાથે કરેલી ખાસ બેઠકો અને આધ્યાત્મિક ચર્ચાઓમાંથી લેવામાં આવી હતી.Semi-autobiographical in style, the author, with great humour, wit and humility, recounts his personal experiences with Maharaj Sawan Singh, affectionately known as the Great Master. Most of the book is based on the young Daryai Lal's notes, taken during a number of private meetings and spiritual discussions held by Maharaj Sawan Singh with Christian missionaries and other visitors over many years.English: Call of the Great MasterAuthor: Daryai Lal Kapur Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 272 Pages Edition: 6th, 2014 ISBN: 978-81-8466-347-1 RSSB: GJ-029-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |