Amrit Vachan
અમૃત વચનબાબા જૈમલસંહજી મહારાજ (ઈ.સ.1839-1903), મહારાજ સાવનસિંહજી (ઈ.સ.1858-1948), મહારાજ જગતસિંહજી (ઈ.સ.1884 -1951) અને મહારાજ ચરણસિંહજીએ (ઈ.સ.1916 -1990) આપેલા સત્સંગો અને વાર્તાલાપોમાંથી ચૂંટેલાં વચનો આ પુસ્તકમાં આપવામાં આવ્યાં છે. આ વચનો એક રીતે તો સંતમતના ઉપદેશના સારરૂપ આધ્યાત્મિક પુષ્પો છે, જેના દ્વારા મનુષ્યને પોતાનું વ્યાવહારિક જીવન સાચી દિશામાં વાળવામાં મદદ મળશે. This book is a spiritual bouquet, as it contains extracts from the conversations and discourses of four great saints — Baba Jaimal Singh (1839-1903), Maharaj Sawan Singh (1858-1948), Maharaj Jagat Singh (1884–1951), and Maharaj Charan Singh (1916-1990). It contains the essence of Sant Mat teachings and conveys practical means on how to mould one’s life to live up to these teachings. Author: Baba Jaimal Singh, Maharaj Sawan Singh, Maharaj Jagat Singh, Maharaj Charan SinghCategory: RSSB Tradition: The Masters Format: Paperback, 96 Pages Edition: 3rd. 2002 ISBN: 978-81-8466-513-0 RSSB: GJ-173-0 Price: USD 5 including shipping. Estimated price: EUR 4.73, GBP 4.11 |