Prakash Ki Khoj
પ્રકાશની શોધઆ પુસ્તકમાં મહારાજ ચરણસિંહજીએ વિદેશી જિજ્ઞાસુઓ અને શિષ્યોને ઈ.સ.1965થી 1971ના સમયગાળા દરમ્યાન લખેલા લગભગ 500 પત્રોનો સમાવેશ છે. સરળ, સ્પષ્ટ અને મનોહર શૈલીમાં લખાયેલા આ પત્રોમાં આધ્યાત્મિક માર્ગ પર ચાલવા ઇચ્છુક આજના જિજ્ઞાસુઓને વ્યાવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હજૂરના જવાબો સૌને માટે આગળ જતાં આવનારી મુસીબતો પરત્વે હજૂરની ઊંડી સૂઝબૂઝનો પરિચય કરાવે છે. પત્રોમાં વાચકોને કર્મ સિદ્ધાંત, ભાગ્ય, લગ્ન, શાકાહાર, નશીલા પદાર્થો, દારૂ, નૈતિકતા, આધ્યાત્મિક અભ્યાસની વિધિ તથા આંતરિક અનુભવો જેવા વિષયો બાબતે મનમાં ઊભા થતા પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તર મળી રહે છે. This book contains a selection of more than 500 letters written by Maharaj Charan Singh from 1965 to 1971 to foreign seekers and disciples. Gracefully written, yet candid and direct, these letters offer practical guidance imbued with deep understanding of the struggles faced by modern devotees of the spiritual path. The reader will find illuminating responses on such subjects as karma, destiny, marriage, vegetarian diet, drugs and alcohol, morality, meditation technique, and inner experiences.English: Quest for LightAuthor: Maharaj Charan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 328 Pages Edition: 3rd. 2011 ISBN: 978-81-8466-461-4 RSSB: GJ-073-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |