Jesus Christ Ka Updesh Bhag 2 (St. Matthew)
ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ ભાગ -2 સેંટ મેથ્યૂઆ પુસ્તકમાં મહારાજ ચરણસિંહજીએ અમેરિકા અને ભારતમાં પશ્ચિમના દેશોના શિષ્યોને આપેલા સત્સંગો જે રેકોર્ડ કરેલા હતા, તે આપવામાં આવેલા છે. આ પુસ્તકમાં મહારાજજીએ બાઇબલમાં સેંટ મેથ્યૂના મતે ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ સમજાવ્યો છે. તેમણે ઈસુ ખ્રિસ્તના ઉપદેશ પર, નીતિ કથાઓ અને ઈસુએ પર્વત પર આપેલા સંદેશના આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો છે. દરેક અધ્યાયના અંતે તેમનાં કથનો સંબંધિત મહારાજજી સાથે થયેલા પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવ્યા છે.Transcribed from recordings of discourses to Westerners, this book contains Maharaj Charan Singh's explanations of the Gospel according to Matthew. He explains the universal mystic significance of Christ's teachings, including his many parables and the Sermon on the Mount. Questions and answers are also given at the end of each chapter, pertaining to the verses of the Gospel found in that chapter. English: Light on St. MatthewAuthor: Maharaj Charan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 352 Pages Edition: 1st, 2019 ISBN: 978-93-88733-60-1 RSSB: GJ-057-0 Price: USD 9 including shipping. Estimated price: EUR 8.52, GBP 7.39 |