Mera Satguru
મારા સદગુરુઆ પુસ્તકમાં એક જિજ્ઞાસુએ પોતાના આધ્યાત્મિક ગુરુને મેળવવા માટે જીવનભર કરેલી શોધનું વર્ણન છે. તેમની આ શોધનો અંત ત્યારે આવ્યો, જ્યારે તેઓ ભારત આવીને પોતાના સદગુરુ મહારાજ સાવનસિંહજીને મળ્યા. લેખકની પ્રવાહી વર્ણાત્મક શૈલી તથા એ દ્વારા તેમણે રજૂ કરેલી વિવિધ મનોરંજક વિગતોના કારણે આ પુસ્તક કેટલાય દશકાઓથી વાચકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે. મુખ્યત્વે લેખકે ઈ.સ.1932થી 1933ના વર્ષ દરમ્યાન, અમેરિકામાં રહેતા શિષ્યો અને જિજ્ઞાસુઓને લખેલા 14 પત્રોનું આ સંકલન છે. આ પત્રોમાં લેખકે મહારાજ સાવનસિંહજી સાથે વિતાવેલા સમયના પોતાના વ્યક્તિગત અનુભવોનું વર્ણન છે. એમાં ડૉ.જોન્સને સદગુરુ પાસેથી એમને મળેલા આધ્યાત્મિક ઉપદેશનો ઉલ્લેખ અહીં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કર્યો છે.A seeker tells of his lifelong quest for a spiritual teacher and the fulfilment of that quest when he met his Master, Maharaj Sawan Singh, in India. The author's vivid descriptive style and anecdotal writing has made this book an inspiration to readers over the decades. The main body of the book consists of 14 letters written in 1932 and 1933 to fellow disciples and seekers in America, which provide a firsthand account of life with Maharaj Sawan Singh, who was affectionately known as the Great Master. Dr Johnson recounts with wonder and awe the beauty of the mystic teachings he learned. English: With a Great Master in IndiaAuthor: Dr. Julian P. Johnson Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 274 Pages Edition: 6th, 2017 ISBN: 978-81-8466-569-7 RSSB: GJ-045-0 Price: USD 7 including shipping. Estimated price: EUR 6.62, GBP 5.75 |