Sar Bachan Radha Soami Vartik
સારવચન રાધાસ્વામી વાર્તિકઆ પુસ્તકમાં રાધાસ્વામી સંત-પરંપરાના પ્રથમ સંત શેઠ શિવદયાલસિંહજીએ સંતોના ઉપદેશમાં રહેલાં મૂળભૂત તત્ત્વોને ગદ્યમાં રજૂ કર્યાં છે. તેઓ ‘સ્વામીજી મહારાજ’ના નામથી જાણીતા હતા અને ઓગણીસમી સદીમાં થઈ ગયા તથા ભારતના આગ્રા શહેરમાં રહેતા હતા. ‘સારવચન’નો અર્થ છે ‘સત્ય વચન’ અને ‘વાર્તિક’નો અર્થ છે ‘વ્યાખ્યા’. આ વ્યાખ્યા સ્વામીજીએ વર્ષો સુધી કરેલા સત્સંગો અને વાર્તાલાપોને આધારે વખતો વખત લીધેલી નોંધો પર આધારિત છે. સ્વામીજી મહારાજ સમજાવે છે કે તેમનો ઉપદેશ એ કોઈ નવો નથી, પણ અગાઉ થઈ ચૂકેલા બધા જ પૂર્ણ સંતોએ આપેલા આધ્યાત્મિક સિદ્ધાંતોનો જ છે, જે સદીઓથી ચાલ્યો આવે છે. સ્વામીજીએ આંતરિક આધ્યાત્મિક મંડળો તથા સૃષ્ટિની રચના કેવી રીતે થઈ એ પ્રક્રિયાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તદુપરાંત એને લગતાં એમનાં કેટલાંક સંક્ષિપ્ત આધ્યાત્મિક વચનોના સંગ્રહનો પણ સૂક્તિ રૂપે સમાવેશ કર્યો છે.Sar Bachan, literally meaning "words of truth," contains the fundamental teachings of the saints as explained by Seth Shiv Dayal Singh, known as Soami Ji Maharaj, the first Master in the Radha Soami line of mystics. The text is a translation of notes taken during Soami Ji's discourses and conversations over a period of many years. Soami Ji explains that this is not a new teaching, but the same mystic principles taught by all true saints throughout history. He gives details of the inner spiritual regions and the process of the creation. Also included is a collection of brief spiritual sayings by Soami Ji, presented as a series of axioms.English: Sar Bachan ProseAuthor: Soami Ji Maharaj Category: RSSB Tradition: The Masters Format: Paperback, 144 Pages Edition: 8th, 2010 ISBN: 978-93-88733-63-2 RSSB: GJ-036-0 Price: USD 5 including shipping. Estimated price: EUR 4.73, GBP 4.11 |