Sar Bachan Sangreh
સારવચન સંગ્રહ‘સારવચન સંગ્રહ’ હજૂર સ્વામીજી મહારાજનાં પદો(શબ્દો)નો સંગ્રહ છે. આ પદો આપણને સ્વામીજી મહારાજના આધ્યાત્મિક માર્ગ અને સંતમતના ઉપદેશ વિશે જાણકારી આપે છે. તેમનાં શક્તિશાળી પદો(શબ્દો) આપણને જીવનની વાસ્તવિકતા પ્રત્યે જાગૃત કરે છે. આ પદો આપણને લગનીથી આંતરિક અભ્યાસ કરવા માટે તથા પરમાત્મા સાથે સંબંધ જોડી સ્વયં અનુભવ કરવા માટે પ્રેરણા આપે છે, જે મનુષ્ય માટે એકમાત્ર કાયમી સંબંધ છે. સ્વામીજીએ કેટલાક પ્રશ્નોના ઉત્તર અત્યંત પ્રભાવશાળી રીતે આપ્યા છે; જેમ કે, આપણે કોણ છીએ?, આપણે ક્યાંથી આવ્યા?, અહીં શા માટે છીએ?, શું આપણા જીવનમાં બનતી ઘટનાઓનાં કોઈ તર્કબદ્ધ કારણો છે?, આપણા વ્યક્તિગત વિકાસ સંબંધી માર્ગદર્શન મેળવવા માટે આપણે ક્યાં જવું જોઈએ? શું મનુષ્ય દેહમાં રહીને આ ક્ષમતા પ્રાપ્ત કરવાનું અને મનુષ્ય જીવનના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાનું આપણા માટે શક્ય છે? અને જો શક્ય હોય તો એ માટે આપણે શું કરવું જોઈએ? The second volume of Sar Bachan consists of the poetry by Soami Ji Maharaj. The poems convey the teachings of Sant Mat, the mystic path taught by Soami Ji. They are powerful exhortations for us to awaken to the true reality of life and devote ourselves to the only lasting relationship, with God, through devotion to the inner meditation practice. Soami Ji forcefully addresses such questions as: Who are we? Where do we come from? Why are we here? Is there a rational explanation for the events of life? Where can we go to get guidance on personal evolution? Is it possible to achieve our human potential and fully realize life's purpose, and if so, how? English: Sar Bachan Poetry (Selections)Author: Soami Ji Maharaj Category: RSSB Tradition: The Masters Format: Hardcover, 656 Pages Edition: 1st, 2013 ISBN: 978-81-19078-72-1 RSSB: GJ-035-0 Price: USD 11 including shipping. Estimated price: EUR 10.41, GBP 9.04 |