Paras Se Paras
પારસના સ્પર્શે પારસઆ પુસ્તક હજૂર મહારાજ ચરણસિંહજીની ડેરા બાબા જૈમલસિંહ, બ્યાસ (પંજાબ)માં વિદેશી મહેમાનો સાથે થયેલી ચર્ચાઓ પર આધારિત છે. પુસ્તકમાં મહારાજ સાવનસિંહજી અને મહારાજ જગતસિંહજી સાથે તેમણે વિતાવેલા સમયનાં મીઠાં સંભારણાં છે. એમાં બાબા જૈમલસિંહજી અને મહારાજ સાવનસિંહજી વચ્ચે ગુરુ-શિષ્યના પ્રેમભર્યા સંબંધો તથા બાબાજીના અન્ય શિષ્યોનો પણ ઉલ્લેખ છે. સંતમતની પરંપરા, સંત-માર્ગની વ્યાપકતા તથા ડેરાના વિકાસ બાબતે થયેલી વાતચીતોનું વિવરણ આપવામાં આવ્યું છે. હજૂર મહારાજજીએ મૂળભૂત આધ્યાત્મિક સત્યોને દ્રષ્ટાંતો આપીને તથા વાર્તાઓના માધ્યમથી સમજાવ્યાં છે. તેમની સમજાવવાની રીત એવી હતી કે એમાં વિવેક, કોમળતા અને વિનોદવૃત્તિનું ભવ્ય મિશ્રણ જોવા મળે છે.This book is based on transcriptions of meetings with foreign guests at the Dera Baba Jaimal Singh, located in Beas, Punjab, India. During the meetings, Maharaj Charan Singh reminisces about his life with Maharaj Sawan Singh and Maharaj Jagat Singh; he reflects on the development of the Dera, the relationship of Baba Jaimal Singh with Maharaj Sawan Singh, some early disciples, the Sant Mat tradition, and the universality of the spiritual path. Using a conversational approach, humour, and gentle wisdom, Maharaj Charan Singh explains fundamental spiritual truths through anecdotes and stories.English: Spiritual HeritageAuthor: Maharaj Charan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 256 Pages Edition: 2nd. 1999 ISBN: 978-81-8256-173-1 RSSB: GJ-015-0 Price: USD 7 including shipping. Estimated price: EUR 6.62, GBP 5.75 |