Mira Prem Diwani
મીરાં પ્રેમ દીવાનીભારતની સૌથી વધારે લોકપ્રિય મહિલા સંત મીરાંબાઈ 16મી સદીમાં મેવાડના રાજપૂત કુળનાં રાજકુમારી હતાં. રાજદરબાર તરફથી વિરોધ અને અત્યાચાર થયા હોવા છતાં એમણે પોતાના ગુરુ રવિદાસ પ્રત્યે પોતાનો ભક્તિભાવ જાળવી રાખ્યો. અંતે પ્રભુ સાથે તેમનો મેળાપ થઈ ગયો. પ્રિયતમ સાથેના વિયોગની વેદના અને એને પામવાની ઉત્કટ ઇચ્છા પ્રગટ કરતાં મીરાંનાં પદો એક અનોખી મીઠાશ અને ઊર્મિશીલ ભાવનાઓથી તરબોળ છે. મીરાંનાં ભજનો આજે પણ ભારતમાં ઘેર ઘેર ગાવામાં આવે છે.India's most famous woman saint, Mira Bai was a princess in the sixteenth-century Rajput kingdom of Mewar, yet her Guru was Ravidas, a humble cobbler. Despite disapproval and persecution by the royal court, she continued with her devotion to him, ultimately attaining mystic union. She expressed her great longing and anguish in separation from her Beloved in hymns distinguished by their lyricism and emotional intensity. Mira's songs are still sung today throughout India.English: Mira - The Divine LoverAuthor: Virendra Kumar Sethi Category: Mystic Tradition Format: Paperback, 176 Pages Edition: 5th, 2017 ISBN: 978-81-8466-557-4 RSSB: GJ-012-0 Price: USD 6 including shipping. Estimated price: EUR 5.68, GBP 4.93 |