Guru Nanak ka Ruhani Updesh
ગુરુ નાનકનો રૂહાની ઉપદેશપંદરમી સદીમાં ભારતના પંજાબ પ્રદેશમાં થઈ ગયેલા ગુરુ નાનક દેવજી, દસ ગુરુઓની શ્રેણીમાં પ્રથમ ગુરુ હતા. તેમનો ઉપદેશ શીખ ધર્મનો આધારસ્તંભ છે. ગુરુ નાનકે તેમની વાણીઓમાં નિડરતાથી એક ઈશ્વર અને તેની મહાનતા; મૂર્તિપૂજા અને કર્મકાંડની વ્યર્થતા; દેહધારી ગુરુ પ્રત્યે ભક્તિભાવનું મહત્ત્વ; આત્માનો આર્તનાદ અને જ્યોતિર્મય સ્વરૂપ સાથે એકાકાર થવું વગેરે વિષયોનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક ગુરુ નાનક દેવજીના આધ્યાત્મિક ઉપદેશ પર ભાર મૂકે છે. ઈશ્વરને પામવા માટેના આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે નામભક્તિ (શબ્દનો અભ્યાસ) અને ગુરુભક્તિ બંનેય જરૂરી છે, એ વાત આ પુસ્તકમાં સમજાવી છે. ગુરુ નાનક દેવજીની વાણી આપણને સમજાવે છે કે ગુરુની દયામહેર અને માર્ગદર્શન દ્વારા દરેક મનુષ્ય આત્મિક સુંદરતા અને દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. આ પુસ્તકમાં આધ્યાત્મિક જીવન અને નૈતિક જીવન વચ્ચે ઊંડો સંબંધ છે, એ વિષે ગુરુ નાનક દેવજીની વાણીમાંથી અનેક ઉદાહરણો આપીને વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. Guru Nanak, a mystic saint of fifteenth-century Punjab, India, was first in the line of the ten Gurus upon whose teachings the Sikh religion was founded. Nanak's poetry boldly declares the oneness and greatness of God, the futility of idol worship and rituals, the importance of devotion to the living Master, and union with the inner sound and light of the Shabd. The book stresses the mystic content of Nanak's teachings: that Nam bhakti (devotion to Name or Shabd) and Guru bhakti (devotion to Guru) are both necessary to travel the spiritual path to union with God. Nanak's hymns communicate the noble beauty and divinity attainable by all humanity, with the Guru's grace and guidance. Drawing from over 100 of Guru Nanak's poems, the book also includes a thorough discussion of the relationship of mysticism and ethics. English: Guru Nanak - His Mystic TeachingsAuthor: Prof. Janak Raj Puri Category: Mystic Tradition Format: Paperback, 280 Pages Edition: 2nd, 2000 ISBN: 978-81-8256-168-7 RSSB: GJ-007-0 Price: USD 9 including shipping. Estimated price: EUR 8.52, GBP 7.39 |