Dharti Par Swarg

ધરતી પર સ્વર્ગ

આ પુસ્તકમાં લેખકે પોતાના વિચારો અને રોચક પ્રસંગો દ્વારા રાધાસ્વામી સત્સંગ બ્યાસનો ક્રમબદ્ધ ઇતિહાસ તથા ચાર સદગુરુઓનો પરિચય આપ્યો છે. લેખકે સદગુરુઓના જીવનની ઘટનાઓનાં ઉદાહરણ આપીને શિષ્યરૂપે સદગુરુના ગુણો એવી રીતે પ્રસ્તુત કર્યા છે કે જે પરમાર્થના બધા સાધકોએ અપનાવવા જોઈએ. ડેરા બ્યાસમાં સદગુરુઓના નિવાસ અને ઉપદેશ દ્વારા જે આધ્યાત્મિક વાતાવરણની સુવાસ પ્રસરેલી છે તે આ પુસ્તકમાં રજૂ કરી છે.

Through anecdotes and personal reflections, this book gives a chronological history of the Dera in Beas, India and four Masters who lived there. The author uses incidents from the lives of these Masters as examples of the qualities of discipleship that need to be imbibed by all who seek spiritual realization. A sense of the spiritual atmosphere of the Dera, as the place where the Masters lived and taught, permeates the book.

English: Heaven on Earth
Author: Daryai Lal Kapur
Category: RSSB Tradition: Other Authors
Format: Paperback, 512 Pages
Edition: 3rd, 2015
ISBN: 978-93-48134-59-2
RSSB: GJ-003-0

Price: USD 11 including shipping.
Estimated price: EUR 10.41, GBP 9.04
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions