Mat Ko Bharam Bhule Sansaar
ભ્રમણાઓ અને માન્યતાઓ પર એકનજરસ્પષ્ટ અભ્યાસના અભાવે અંધવિશ્વાસમાં પડીને આપણે સદગુરુ તથા તેમણે ચીંધેલા માર્ગને યોગ્ય રીતે કેમ સમજી શકતા નથી, એ બાબતની આ પુસ્તકમાં સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. એટલે સુધી કે સદગુરુએ ચીંધેલા સત્યથી આપણે દૂર થઈ જઈએ છીએ અને સદગુરુના દેહ સ્વરૂપને જ તેમનું આંતરિક શબ્દ-સ્વરૂપ સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. સદગુરુઓનો માર્ગ તેમના વ્યક્તિગત અનુભવનો ગૂઢ માર્ગ છે, જે આપણા પોતાના આંતરિક અનુભવો પર આધારિત છે, નહિ કે આપણી માન્યતાઓ પર. આપણે મોટાભાગે બહિર્મુખી ભક્તિ પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અહીં લેખિકા આપણને પોતાના દ્રષ્ટિકોણને પારખવાની પ્રેરણા આપતાં કહે છે કે ભ્રમમાં રહેવાના બદલે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનમાં વ્યાવહારિક પગલાં લેવાં જોઈએ. લેખિકાએ આ મુદ્દાઓને કેટલાય ગ્રંથોમાંથી ઉદાહરણો આપીને સ્પષ્ટતાથી સમજાવ્યા છે. This book presents a brief treatment of how we misunderstand the Master and the path by indulging in superstition and a lack of clear thinking. In the process, we distance ourselves from the Truth that the Master teaches, and mistake the physical master for the inner Master – the Shabd. We often rely on outward devotion, but the path of the masters is an individual mystical path, based on personal inner experience, not on our concepts. The author urges us to examine our approach to the path and use our common sense in taking practical steps to living in reality rather than illusion. She illustrates her points with quotations from various sources.English: Concepts & IllusionsAuthor: Sabina Oberoi Category: RSSB Tradition: Other Authors Format: Paperback, 224 Pages Edition: 1st, 2018 ISBN: 978-93-93426-13-0 RSSB: GJ-252-0 Price: USD 6 including shipping. Estimated price: EUR 5.68, GBP 4.93 |