Hazrat Sultan Bahu
હજરત સુલતાન બાહૂસત્તરમી સદીમાં થઈ ગયેલા મહાન સૂફી સંત હજરત સુલતાન બાહૂ, સાંઈ બુલ્લેશાહના સમકાલીન હતા. સુલતાન બાહૂ ઉત્તર ભારતમાં અતિ લોકપ્રિય સંતોમાંના એક છે. બાહૂની સૌથી પ્રખ્યાત રચના ‘અબ્યાતે બાહૂ’ પંજાબી ભાષામાં લખાઈ છે અને એમની ચાર પંક્તિઓવાળી રચના પદ્યરૂપે લખાઈ છે. આ પુસ્તકમાં હજરત સુલતાન બાહૂના જીવન અને એમના ઉપદેશનો ઉલ્લેખ છે તો સાથે સાથે એમની રચનાઓનો હિન્દી અનુવાદ પણ પ્રસ્તુત છે. એમના કલામમાં ફારસી ભાષામાં લખાયેલી સૂફી કવિતાઓનો સાર છે. તેમાં આત્મિક અનુભૂતિ, સદગુરુ પ્રતિ પ્રેમ અને કટ્ટરપંથી ધર્મમાં રહેલા નિરર્થક કર્મકાંડની બહિર્મુખી ક્રિયાઓનું ખંડન કરાયેલું છે.A Sufi mystic and contemporary of Bulleh Shah, Sultan Bahu lived during the seventeenth century and became one of the best loved Sufi Saints of northern India. Sultan Bahu wrote his major poetic works in the Punjabi language using the quatrain form (abiyat). His poetry, which has the flavour of Persian mystic poetry, dwells on spiritual realization, love for the Master (murshid), and denunciation of orthodox religion with its empty rituals and external observances. The poetry section is preceded by a thorough account of Bahu's life and teaching. English: Sultan BahuAuthor: Dr. Kirpal Singh Khak, Prof. Janak Raj Puri Category: Mystic Tradition Format: Paperback, 400 Pages Edition: 1st. 2010 ISBN: 978-81-8256-902-7 RSSB: GJ-044-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |