Ruhani Phool
Ruhani Phool
આધ્યાત્મિક પુષ્પો
આ પુસ્તક સરદાર બહાદુર જગતસિંહજી મહારાજ (ઈ.સ.1884-1951)ના સત્સંગોનો સંગ્રહ છે. રસાયણશાસ્ત્રના પ્રોફેસર હોવાના કારણે તેમના સત્સંગ સંક્ષિપ્ત, સરળ, સ્પષ્ટ અને વિષયને અનુરૂપ રહેતા હતા. તેમના સત્સંગોમાં જે વિષયોને તેમણે યથાયોગ્ય રીતે સમજાવ્યા છે તે છે; ગુરુ, આત્માનું પતન તથા આત્મા પ્રભુના સાચા નામની મદદથી કેવી રીતે પાછો પોતાના સાચા ઘેર પહોંચી શકે.A collection of spiritual discourses given by Maharaj Jagat Singh (1884-1951). A chemistry professor by profession, his discourses are brief, simple, clear and to the point. He speaks vividly about the Master, the downfall of the soul and how the soul can return to its true Home with the help of the Name of God.
Format
Paperback, 136 Pages
Edition
6th, 2010
ISBN
978-81-8466-501-7
Item Code
GJ-037-0
$5.00 USD
including shipping
Approx. €4.63 EUR • £3.85 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions