Haq Halal Ki Kamai

Haq Halal Ki Kamai

હક હલાલની કમાઈ

પ્રભુપ્રાપ્તિના આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે જીવનમાં પ્રામાણિકતા અને નૈતિકતા કેમ જરૂરી છે એ સમજવું એ એક મહત્ત્વપૂર્ણ પગથિયું છે. ગંભીર ચિંતન માટે પ્રેરણા આપે એવા આ પુસ્તકમાં કર્મ અને એના ફળ વિશેના વ્યાપક નિયમોને સાંસારિક અને પારમાર્થિક જીવનના સંદર્ભમાં સમજાવ્યા છે. પુસ્તકમાં અદ્રશ્ય એવી જેલનું વર્ણન છે, જેમાં આપણે સૌ કેદ છીએ. સાથે એ પણ બતાવ્યું છે કે આપણે ભૌતિક લક્ષ્યોમાંથી ધ્યાન હટાવીને પારમાર્થિક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે આ જેલમાંથી છુટકારો મેળવી શકીએ.

Understanding why we should live an honest, moral life is an important step on the spiritual path to God realization. This thought provoking book presents the universal law of cause and effect in human and spiritual perspectives. It describes the invisible prison in which we all live and how we can transcend this condition by changing our orientation from material to spiritual goals.

Format Paperback, 48 Pages
Edition 4th, 2002
ISBN 978-81-19078-46-2
Item Code GJ-141-0
$4.00 USD including shipping
Approx. €3.70 EUR • £3.08 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Haq Halal Ki Kamai by Dr. T. R. Shangari
Other Language Editions