Marg Ki Khoj Mein

Marg Ki Khoj Mein

માર્ગની શોધમાં

આ પુસ્તિકા આત્મીયતાપૂર્ણ અને સહજ શૈલીમાં લખવામાં આવી છે. તેમાં ઈ.સ. 1940ના દાયકામાં એક અંગ્રેજ મહિલાએ આ માર્ગ અપનાવ્યો તેનું અને મહારાજ સાવનસિંહજી પાસેથી નામદાન પ્રાપ્ત કર્યું તેનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 1960ના દાયકામાં તેણે બીજી ભારતયાત્રા કરી તે દરમ્યાન મહારાજ ચરણસિંહજી સાથે તેની મુલાકાત થઈ તેનું પણ વર્ણન છે. આ પુસ્તિકામાં સદ્ગુરુઓ અને સાથી શિષ્યો સાથે લેખિકાએ વિતાવેલા સમયની સ્મૃતિઓ અંકિત છે. તેમનું લેખન નમ્રતા અને સૌમ્ય રમૂજથી ભરેલું છે. એમાં તેમણે સદ્ગુરુઓના પ્રવચનોનો સારાંશ આપ્યો છે તથા સદ્ગુરુએ કહેલી મહત્ત્વની વાતો અને સંતમતના ઉપદેશ પર થયેલી ચર્ચાનો ઉલ્લેખ પણ કર્યો છે. લેખિકાને સદ્ગુરુની ઉપસ્થિતિમાં જે નિશ્ચિંત આનંદનો અનુભવ થયો તેનો આભાસ આ પુસ્તિકામાં આપણને થાય છે.

Written in an informal and intimate style, this short volume tells the story of a young Englishwoman's coming to the Path during the 1940s, her initiation by Maharaj Sawan Singh, and her subsequent visit to India in the 1960s when she met Maharaj Charan Singh. The book consists of personal recollections of her association with the Masters and fellow disciples, summaries and highlights of the Masters discourses, and discussions of the Sant Mat teachings. Her writing is saturated with humility and gentle humour and gives a taste of the carefree joy she experienced in the Master's presence.

Format Paperback, 170 Pages
Edition 1st, 2025
ISBN 978-93-47312-49-6
Item Code GJ-054-0
$6.00 USD including shipping
Approx. €5.55 EUR • £4.62 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Marg Ki Khoj Mein by Flora E. Wood
Other Language Editions