Seva

સેવા

સેવાનો અર્થ છે ‘નિઃસ્વાર્થભાવે કાર્ય કરવું’. સેવાનો મતલબ ફક્ત પોતાની ઇચ્છાઓ અને જરૂરિયાતો પર ધ્યાન આપવાને બદલે બીજાંની સેવા કરવી તે છે. પરમપિતા પ્રત્યે પ્રેમ અને ભક્તિભાવ રાખવો એ જ સેવાનો પાયો છે. આ પુસ્તકમાં જુદા જુદા પ્રકારની સેવાનાં અનેક પાસાં તથા પરસ્પર તાલમેળ, આત્મસંયમ અને હુકમમાં રહેવા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે સાથે પરસ્પર સહયોગ, સાંભળવાનું મહત્ત્વ અને સંતુલન જાળવવા પર પણ ચર્ચા કરવામાં આવી છે તેમજ સૌથી મહત્ત્વની સેવા — ભજન-સ્મરણ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી છે.

Seva is literally ‘service’ or ‘selfless action’. Seva means serving others rather than focusing solely on our own wants and needs. The foundation of seva is love and devotion for the Father.This book explores the many different aspects and types of seva, and the need for harmony, self-discipline, and obedience; it illustrates helpful attitudes, the importance of listening and balance, and brings us to the most important seva of all -- meditation.

English: Seva
Author: Leena Chawla Rajan
Category: RSSB Tradition: Other Authors
Format: Paperback, 344 Pages
Edition: 1st, 2024
ISBN: 978-93-89810-43-1
RSSB: GJ-287-0

Price: USD 9 including shipping.
Estimated price: EUR 8.52, GBP 7.39
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions