Bolai Sheikh Farid

Bolai Sheikh Farid

બોલે શેખ ફરીદ

બાબા ફરીદ (ઈ.સ.1173-1265) પંજાબીમાં પોતાની રચનાઓ લખનાર પ્રથમ જાણીતા પ્રસિદ્ધ સૂફી સંત હતા. વિશ્વવ્યાપક સૂફી પરંપરામાં એમનું વિશિષ્ટ સ્થાન છે. આ પુસ્તકમાં એમના જીવન અને ઉપદેશનું વર્ણન છે. અગાઉ થઈ ગયેલા પૂર્ણ સંતોની રચનાઓની જેમ જ એમની રચનાઓ વાંચવાથી સ્પષ્ટ થાય છે કે પ્રભુપ્રાપ્તિ માટેનો માર્ગ હંમેશાં એક જ રહ્યો છે અને આજે પણ એ જ છે.

Baba Farid (1173-1265) was the first well-known Sufi saint to have composed in the Punjabi language, and occupies a special place in the great worldwide Sufi tradition. This book deals with his life and teachings, which correspond to the teachings of the mystics of all other traditions.

Format Paperback, 428 Pages
Edition 1st, 2006
ISBN 978-81-8256-711-5
Item Code GJ-196-0
$11.00 USD including shipping
Approx. €10.18 EUR • £8.47 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Bolai Sheikh Farid by Dr. T. R. Shangari
Other Language Editions