Sant Namdev
સંત નામદેવભક્તિ પરંપરામાં પૂર્વે થઈ ગયેલા સંતોમાં નામદેવજી એક એવા સંત છે કે જેમના થકી રચાયેલી વાણી આજે પણ ઉપલબ્ધ છે. તેઓ તેરમી સદીમાં મહારાષ્ટ્રમાં થઈ ગયેલા સંત હતા, તેઓ વ્યવસાયે દરજી અને છીપા હતા. જીવનની શરૂઆતમાં તેઓ હિંદુ ધર્મમાં રહેલી કર્મકાંડ વિધિના ચુસ્ત અનુયાયી હતા અને મૂર્તિપૂજા પણ કરતા હતા. પરંતુ જ્યારે એમનો ગુરુ સાથે મેળાપ થયો ત્યારે તેમણે એમને સમજાવ્યું કે ઈશ્વરની સાચી પૂજા આપણા અંતરમાં જ કરવી જોઈએ. નામદેવજીએ તીર્થયાત્રા તથા કર્મકાંડને બિનજરૂરી ગણાવ્યાં છે અને શબ્દની સાધના કરવાનો ઉપદેશ આપ્યો છે. આ પુસ્તકની શરૂઆતમાં નામદેવજીના જીવન અને તેમના ઉપદેશ વિષે સંક્ષિપ્ત અધ્યાય છે અને પછી તેમની વાણીનાં કેટલાંક પદોનો અનુવાદ છે, જેમાં ગુરુની દયામહેર અને જીવતાંજીવ મરવાથી મળતા પરમ સુખનું વર્ણન છે. તેઓ કહે છે; “મેં જીવતાંજીવ મરવાનું શીખી લીધું, હવે મને મૃત્યુનો કોઈ ડર નથી.”One of the earliest saints in the bhakti (devotion) tradition whose writings are available to us, Namdev lived in thirteenth-century Maharashtra and was a tailor and calico printer. In his early life, Namdev observed Hindu rituals assiduously and worshipped idols, but eventually he met his Master, who taught him that the true worship must be practiced within oneself. Namdev taught the importance of meditation on Shabd and the uselessness of all rituals and pilgrimages. This volume presents a short section on his life and teachings, as well as translations of many of his poems that sing of the grace of the Master and the bliss of dying while living. "While still living, I have learned to die, I have no fear now of death", he wrote. English: Sant NamdevAuthor: Prof. Janak Raj Puri, Virendra Kumar Sethi Category: Mystic Tradition Format: Paperback, 216 Pages Edition: 4th. 2011 ISBN: 978-81-8466-100-2 RSSB: GJ-027-0 Price: USD 7 including shipping. Estimated price: EUR 6.62, GBP 5.75 |