Gurmat Sar
ગુરુમત સાર‘ગુરુમત સિદ્ધાંત’માં આધ્યાત્મિક સત્યોનું વિસ્તારપૂર્વક જે વર્ણન છે તેને અહીં ‘ગુરુમત સાર’માં સંક્ષિપ્તમાં આપવામાં આવ્યું છે. ‘ગુરુમત સાર’ એ હજૂર મહારાજ સાવનસિંહજીએ લખેલા ગ્રંથ ગુરુમત સિદ્ધાંત (ભાગ 1-2)નો સાર છે. મહારાજ સાવનસિંહજીની લેખન શૈલી સ્પષ્ટ, સંક્ષિપ્ત અને પ્રભાવશાળી હોવાની સાથે સાથે તેમના પોતાના અનુભવોમાંથી ઉદ્દભવેલા પ્રેમ અને દ્રઢ વિશ્વાસથી ભરપૂર છે. Originally written by Maharaj Sawan Singh as the introduction to his encyclopedic two-volume Punjabi-language work Gurmat Siddhant (later published in English translation as Philosophy of the Masters in five volumes), this short work gives an overview of the main spiritual truths that are discussed at greater length in the complete text. Maharaj Sawan Singh's prose is clear, concise, and forceful - imbued with the love and conviction that come from direct personal experience of the spiritual reality. English: My SubmissionAuthor: Maharaj Sawan Singh Category: RSSB Tradition: The Masters Format: Paperback, 176 Pages Edition: 6th, 2011 ISBN: 978-81-19078-16-5 RSSB: GJ-005-0 Price: USD 5 including shipping. Estimated price: EUR 4.73, GBP 4.11 |