Sant Mat Prakash II

Sant Mat Prakash II

સંતમત પ્રકાશ ભાગ -2

આ પુસ્તકમાં હજૂર મહારાજ સાવનસિંહજીએ (ઈ.સ.1858-1948) આપેલા સત્સંગોમાં રહેલી સાચી આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓની સચોટ ચર્ચા કરી છે. સાચા જિજ્ઞાસુઓના દિલને સ્પર્શી જાય એવા આ સત્સંગ આધ્યાત્મિકતાથી ભરપૂર જ્ઞાનનો ભંડાર છે. હજૂરે આપણને આપણી અંદર જ પરમાત્માની શોધ કરવા માટે એક એવી વ્યવહારુ રીત બતાવી છે કે જેનાથી આપણે પરમાત્માને પામી શકીએ છીએ.

Huzur Maharaj Sawan Singh Ji (1858–1948) lucidly discusses various aspects of true spirituality in these collection of discourses. They are profound in wisdom, rich in spirituality and go straight to the heart of the earnest seeker. The author has given us a practical way of searching for God within ourselves and realizing Him here and now. 

Format Paperback, 448 Pages
Edition 3rd. 2012
ISBN 978-81-8466-146-0
Item Code GJ-025-2
$9.00 USD including shipping
Approx. €8.33 EUR • £6.93 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Sant Mat Prakash II by Maharaj Sawan Singh Ji
Other Language Editions