Sant Dariya

સંત દરિયા (બિહારવાળા)

સંત દરિયાસાહેબ (ઈ.સ. 1674-1780) ભારતના બિહાર પ્રદેશમાં રહેતા હતા અને વ્યવસાયે તેઓ દરજી હતા. તેઓ તેમની પાછળ આધ્યાત્મિક રચનાઓનો વિશાળ સંગ્રહ મૂકીને ગયા છે, જેથી સ્પષ્ટ થાય છે કે તેઓ બહુ ઊંચી કોટિના સંત હતા. દરિયાસાહેબને કટ્ટરપંથીઓએ જીવનભર ત્રાસ આપ્યો હતો. એમનાં પદોમાં એમણે સંસારમાં મનુષ્યની દશા, કર્મકાંડની નિરર્થકતા, જીવંત સદગુરુની આવશ્યકતા, સંતોના સત્સંગનું મહત્ત્વ, નામ માટે પ્રેમ તથા ભક્તિભાવ જેવા વિષયોનું વર્ણન છે. સંગીતમય શૈલીમાં લખાયેલાં એમનાં પદો સ્પષ્ટ અને સશક્ત હોવાથી; શિષ્યની આધ્યાત્મિક યાત્રા અને તે યાત્રા દરમ્યાન થતા અનુભવોના પ્રભાવનું તેમણે જે વર્ણન કર્યું છે તે માટે બહુ જાણીતાં છે.

Dariya Sahib lived in Bihar, India, from 1674 to 1780 and was a tailor by profession. He left behind a large collection of spiritual writings, which clearly show that he was a saint of the highest order. Dariya, who was harassed by the priestly class throughout his life, speaks forcefully about the human condition, the uselessness of religious rites and rituals, the need for a living Master, the importance of true satsang, and love and devotion to Nam. Direct and powerful, his poetry is perhaps best known for its lyrical descriptions of the inner spiritual journey and the effect of spiritual experiences on the disciple. The book contains many poems which have not appeared in English previously.

English: Dariya Sahib - Saint of Bihar
Author: Dr. Kashi Nath Upadhyaya
Category: Mystic Tradition
Format: Paperback, 492 Pages
Edition: 2nd. 2011
ISBN: 978-81-8256-969-0
RSSB: GJ-023-0

Price: USD 12 including shipping.
Estimated price: EUR 11.36, GBP 9.86
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions