Nari Ko Adhikar Do

નારીને અધિકાર આપો

આ પુસ્તક આજકાલ ભારતીય સમાજમાં ચાલતી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે. માસૂમ બાળકીઓને ગર્ભમાં જ મારી નાંખવાનો રિવાજ આજકાલ વેગપૂર્વક ચાલી રહ્યો છે. આપણા સમાજમાં છોકરાઓને મહત્ત્વ આપવાની પ્રથાનાં મૂળ બહુ ઊંડાં છે. આ પ્રથાનાં મૂળ જેની અંદર રહેલાં છે, એ સાંસ્કૃતિક માપદંડોને આ પુસ્તકમાં નજર સમક્ષ રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિએ કેટલું ગંભીર સ્વરૂપ લીધું છે એ તરફ આપણું ધ્યાન દોર્યું છે. આપણને ચેતવણી આપવામાં આવી છે કે જો આ ગતિથી સમાજમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધતી રહેશે તો એના દૂરગામી પરિણામો ભયંકર હશે. પુસ્તકમાં ખાસ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે આપણાં નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિકતા અલગ અલગ નથી. આપણે જો ખરેખર પોતાને પ્રમાણિક કે માનવતાવાદી કહેતા હોઈએ તો મહિલાઓ તરફ જોવાના આપણા દ્રષ્ટિકોણમાં સચ્ચાઈ હોવી જોઈએ. એ પણ સમજાવ્યું છે કે દીકરીઓને બોજારૂપ માનવાને બદલે, સ્ત્રીઓને તો પ્રકૃતિએ આપણને આપેલી અણમોલ ભેટ માનવી જોઈએ. આ પુસ્તકમાં નારીને અબળામાંથી સબળા બનાવવા માટેના સરળ અને સીધા સાદા ઉપાય બતાવવામાં આવ્યા છે.

This book is a response to a grave situation developing in Indian society today: the increasing practice of sex-selection by killing female infants in the womb. The book takes a look at the cultural norms that underpin a deep-rooted tradition of son-preference, draws our attention to the scale of the crisis, and highlights the far-reaching effects of having a society where men outnumber women at an ever increasing rate. The book calls out to our conscience to consider the  profound consequences of our actions. The central thrust of the book is a powerful concept: that morality is not separate from our spirituality. If  we consider ourselves good human beings, then our actions towards the women in our lives must reflect this. This suggests that far from being a burden, women are among creation's most precious treasures, and it outlines simple ways by which they can be empowered.

English: Empower Women
Author: Leena Chawla Rajan
Category: Miscellaneous Themes
Format: Paperback, 144 Pages
Edition: 1st, 2013
ISBN: 978-93-80077-28-4
RSSB: GJ-224-0

Price: USD 5 including shipping.
WE DO NOT SHIP TO INDIA. FAQs.
Estimated price: EUR 4.73, GBP 4.11
Copies: 1 2 3 4 (maximum)

Shipping is included on all orders of $30 or more.
However, a shipping surcharge of $10 will be applied to orders under $30.
Please also click the link below:

Before placing your order, please read this important information.

When you receive your order, you may need to pay additional duties or fees which are determined by your country concerning the importing of books. These are based on your local laws which we have no control over.

Therefore, we recommend before placing your order you should inquire in advance if extra import duties/fees will apply in your country.

Responsibility of the Customer

If an order is shipped by us but is returned back to us by the courier company or postal authorities due to any of the reasons listed below, the customer will be responsible to pay the return shipping charges:

  • Customer refuses to accept the parcel
  • Customer refuses to pay any additional import duties/fees levied in their country
  • Incorrect address/contact details provided by customer
  • Non-availability of customer to receive the parcel after repeated delivery attempts

Other Language Editions