Sant Samvad II
સંત સંવાદ ભાગ- 2મહારાજ ચરણસિંહજીએ લગભગ ચાળીસ વર્ષ સુધી વિદેશમાં વસતા તેમના શિષ્યો સાથે પ્રશ્નોત્તરીની બેઠકોનું આયોજન કર્યું હતું. એમાં સદગુરુઓના આધ્યાત્મિક ઉપદેશને લગતા બધા જ વિષયો પર ચર્ચા થતી હતી. લગભગ બે હજાર જેટલા સવાલજવાબના આ સંગ્રહને વિષયો અનુસાર ત્રણ ભાગમાં રજૂ કર્યા છે. પહેલા ભાગમાં મૂળ સિદ્ધાંતોનો પરિચય, બીજા ભાગમાં પરમાર્થના માર્ગ પર ચાલવું અને ત્રીજા ભાગમાં પરમાર્થને અનુરૂપ રહેણીકરણી અપનાવવી. આ સંગ્રહના મોટાભાગના સવાલજવાબ અગાઉ પ્રકાશિત થયેલા ‘સંત સંવાદ’ અને ‘સંતવચન’ પુસ્તકોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ પુસ્તકમાં કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, સ્વતંત્ર ઇચ્છા, આત્મા-પરમાત્માનો સંબંધ, સદગુરુની આવશ્યકતા, શિષ્ય અને સદગુરુનો સંબંધ , નામદાન અને ચાર નિયમો, આંતરિક અભ્યાસ, દયામહેર અને કરણી, હકારાત્મક અભિગમ, સંતમતના આદર્શોનો અમલ કરવો તથા રોજિંદા જીવનને લગતા અનેક વ્યાવહારિક વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.This book contains the answers to a selection of questions put to Maharaj Charan Singh during his 1970 trip to North America, the Caribbean, and Europe. He discusses the basic principles of the teachings of the saints, such as the vegetarian diet, the way of life required of a disciple, and meditation practice. He explains free will, destiny and the need for a living Master. Also included are a number of letters describing the tour, written by the Master, by his travelling secretary, and by disciples in different parts of the world.English: Thus Saith the MasterAuthor: Maharaj Charan Singh Ji Category: RSSB Tradition: The Masters Format: Paperback, 352 Pages Edition: 1st. 2000 ISBN: 978-81-8256-209-7 RSSB: GJ-075-0 Price: USD 8 including shipping. Estimated price: EUR 7.57, GBP 6.57 |