Sant Mat Prakash IV
Sant Mat Prakash IV
સંતમત પ્રકાશ ભાગ - 4
આ પુસ્તકમાં હજૂર મહારાજ સાવનસિંહજીએ (ઈ.સ. 1858-1948) એ આપેલા સત્સંગોમાં રહેલી સાચી આધ્યાત્મિકતાના વિવિધ પાસાઓની સચોટ ચર્ચા કરી છે. સાચા જિજ્ઞાસુઓના દિલને સ્પર્શી જાય એવા આ સત્સંગ આધ્યાત્મિકતાથી ભરપૂર જ્ઞાનનો ભંડાર છે. હજૂરે આપણને આપણી અંદર જ પરમાત્માની શોધ કરવા માટે એક એવી વ્યવહારુ રીત બતાવી છે કે જેનાથી આપણે પરમાત્માને પામી શકીએ છીએ.Huzur Maharaj Sawan Singh Ji (1858-1948) lucidly discusses various aspects of true spirituality in these collection of discourses. They are profound in wisdom, rich in spirituality and go straight to the heart of the earnest seeker. The author has given us a practical way of searching for God within ourselves and realizing Him here and now.
Format
Paperback, 480 Pages
Edition
3rd, 2012
ISBN
978-81-8466-144-6
Item Code
GJ-025-4
$9.00 USD
including shipping
Approx. €8.33 EUR • £6.93 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions